Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વાલ્મિકી પિક્ચર્સ'ના શોએ રચ્યો ઈતિહાસ:'અમર યોદ્ધા' એ બેસ્ટ VFX’ની કેટેગરીમાં જીત્યો ટ્રુ વર્ટિકલ એવોર્ડ, ગુજરાતી પ્રોડ્યુસરે નવી મિસાલ સેટ કરી

    4 days ago

    મનોરંજન જગત હવે ટેકનિકલ ક્ષેત્રે પણ રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલા પ્રતિષ્ઠિત ‘ટ્રુ વર્ટિકલ એવોર્ડ્સ’માં 'વાલ્મિકી પિક્ચર્સ' નિર્મિત લોકપ્રિય શો ‘અમર યોદ્ધા’એ ‘બેસ્ટ VFX’ની કેટેગરીમાં એવોર્ડ જીતીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ટેકનિકલ ક્ષેત્રે નવી મિસાલ સામાન્ય રીતે પ્રાદેશિક શોમાં VFX પર મર્યાદિત કામ જોવા મળતું હોય છે, પરંતુ 'અમર યોદ્ધા'એ પોતાની અદભૂત વિઝ્યુઅલ ઇફેક્ટ્સ દ્વારા દર્શકોને હોલિવૂડ કે બોલિવૂડના મોટા પ્રોડક્શન જેવો જ રોમાંચક અનુભવ પૂરો પાડ્યો છે. આ એવોર્ડ શોની ટેકનિકલ સદ્ધરતા અને ગુણવત્તા પર મહોર મારે છે. કલાકારમાંથી નિર્માતા બનવાની સફર આ સફળતા અંગે ઉત્સાહ વ્યક્ત કરતા નિર્માતા ભૌમિક સંપત અને જીનલ બેલાણીએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ તેમના માટે અંગત રીતે પણ ઘણો મહત્વનો છે. અત્યાર સુધી અમે એક કલાકાર તરીકે અનેક સન્માન મેળવ્યા છે, પરંતુ એક 'પ્રોડ્યુસર' તરીકે સ્ટેજ પર જઈને એવોર્ડ સ્વીકારવો એ દિલને સ્પર્શી જાય તેવી ક્ષણ હતી. આ એવોર્ડ અમારી સમગ્ર ટીમની મહેનત અને કંઈક નવું કરવાની જીદનું પરિણામ છે.
    Click here to Read More
    Previous Article
    Will the war in the Gulf impact MRI services in India? No immediate panic, but if the conflict drags on, a crisis could emerge, say experts
    Next Article
    પંચમહાલના વેજમા ગામની મહિલાઓ બની આત્મનિર્ભર:સરકારી સહાયથી આધુનિક ખેતી અપનાવી, ગુરુકૃપા સખી મંડળ એગ્રો સર્વિસ પ્રોવાઇડર બન્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment