Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના નિકોલમાં UV Club દ્વારા નવરાત્રિ મહોત્સવ:શરદપૂર્ણિમાના દિવસે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

    13 hours ago

    અમદાવાદના નિકોલ ખાતે રવિવાર, 25 ઓક્ટોબર 2026 ના રોજ શરદપૂર્ણિમા નવરાત્રિ મહોત્સવ યોજાયો. UV Club અમદાવાદ એવમ સમસ્ત સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ અમદાવાદ અને ગાંધીનગર દ્વારા તેનું સંયુક્ત આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. આ અવસરે મા ઉમિયાના ચરણોમાં દીપ પ્રગટાવીને મહાનુભાવો, સમાજશ્રેષ્ઠીઓ અને સમાજબંધુઓએ ભક્તિ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરાયું. મહોત્સવમાં હજારો ખેલૈયાઓએ ગરબાનો આનંદ લીધો. UV ક્લબ અમદાવાદની ટીમે જણાવ્યું કે, તેમના દ્વારા નિકોલ ખાતે શરદપૂર્ણિમા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું. UV ક્લબ અમદાવાદ સાથે 25 હજારથી વધુ પરિવારજનો જોડાયેલા છે. આ નવરાત્રિ મહોત્સવમાં 150થી વધુ કાર્યકર્તાઓએ સમય દાન કર્યું. 70થી વધુ સમાજશ્રેષ્ઠીઓએ આર્થિક યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો. સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલે ગીતો ગાયા હતા.
    Click here to Read More
    Previous Article
    લાંબા સમય સુધી પાર્ક રહેતા ટ્રકની ચોરી, CCTV:ઈચ્છાપોરમાં આંતરરાજ્ય કનેક્શન ધરાવતા 2 રીઢા આરોપીને ઝડપાયા, પોલીસે 4 દિવસ CCTV તપાસ બાદ ભેદ ઉકેલ્યો
    Next Article
    'Large Crack On Screen, Crunching Sound': Customers' iPhone Duo Feedback

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment