Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલ છોડી:પાડોશી દેશો એલર્ટ, ઇરાકમાં US દૂતાવાસ પર મિસાઈલ હુમલો, સાઉદીમાં પણ 5 US વિમાન તબાહ થયાના સમાચાર

    21 hours ago

    ઇરાકની રાજધાની બગદાદમાં આવેલા અમેરિકી દૂતાવાસ પર મિસાઈલ હુમલો થયો છે. ઇરાકી અધિકારીઓ અનુસાર, દૂતાવાસ પરિસરની અંદર બનેલા હેલિપેડ પર એક મિસાઈલ આવીને પડી. ન્યૂઝ એજન્સી APએ આ માહિતી આપી છે. આ પહેલા સાઉદી અરબના એક એરબેઝ પર ઉભેલા અમેરિકી એરફોર્સના 5 વિમાન તબાહ થવાના સમાચાર પણ સામે આવ્યા છે. અમેરિકી અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર આ ઇંધણ ભરનારા ટેન્કર વિમાન હતા. રિપોર્ટ અનુસાર, આ વિમાનોને ઈરાનના હુમલામાં નુકસાન થયું હતું, જોકે આ હુમલો ક્યારે થયો તે સ્પષ્ટપણે જણાવાયું નથી. આ મામલે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે પણ હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. આ પહેલા ગઈકાલે ઇરાકમાં પણ અમેરિકી વાયુસેનાનું એક વિમાન 'બોઇંગ KC-135 રિફ્યુલિંગ' ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં સવાર તમામ 6 ક્રૂ મેમ્બર્સના મોત થયા હતા. ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં 11 અમેરિકી સૈનિકોના જીવ ગયા છે. ઈરાન Vs ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની પળેપળની જાણકારી માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    TV Newsance 336 | LPG shortages hit kitchens across India, yet TV media says ‘no crisis'
    Next Article
    રાજકોટ AIIMSના ઈન્ટર્ન ડૉક્ટરનો આપઘાત:ટ્રેન નીચે આવી જીવન ટૂંકાવ્યું, દોઢ મહિના પહેલા ગ્રામજનોએ સુસાઇડ કરતા બચાવ્યો હતો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment