Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે UNમાં ફરી કહ્યું- ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યું:પાકિસ્તાની PMને 'ફેન્ટાસ્ટિક મેન' કહ્યા; જોર્ડન કિંગ બોલ્યા- યુદ્ધની અસર મુંબઈથી મિનેસોટા સુધી

    21 hours ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવવાનો દાવો કર્યો. તેમણે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપ્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બન્યા બાદથી તેમણે 8 યુદ્ધો સમાપ્ત કરાવ્યાં છે. ટ્રમ્પે પાકિસ્તાની PM શહબાઝ શરીફને ‘ફેન્ટાસ્ટિક મેન’ એટલે કે શાનદાર વ્યક્તિ ગણાવ્યા. ટ્રમ્પ 150થી વધુ વખત ભારત-પાકિસ્તાન સંઘર્ષ અટકાવવાનો શ્રેય લેતા રહ્યા છે. જોકે ભારતે કોઈ ત્રીજા દેશની મધ્યસ્થીનો ઇનકાર કર્યો છે. ટ્રમ્પ બાદ ભાષણ આપવા આવેલા જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીયે કહ્યું કે ઈરાનના યુદ્ધે બતાવી દીધું છે કે મધ્ય પૂર્વનો કોઈપણ સંઘર્ષ માત્ર આ વિસ્તાર સુધી સીમિત રહેતો નથી. તેમણે કહ્યું, જો કોઈને લાગે છે કે આપણા વિસ્તારના યુદ્ધની અસર અહીં સુધી જ રહે છે, તો મુંબઈથી લઈને મિનેસોટા સુધીના સામાન્ય લોકોના વીજળી અને ખાદ્યપદાર્થોના બિલ જોઈ લો. UNGAમાં જનરલ ડિબેટ સાથે જોડાયેલા 5 ફોટોઝ… સમાચાર સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    બેંકોમાં 28થી 30 સપ્ટેમ્બર સુધી 3 દિવસની હડતાળ:5-ડે વર્કિંગ લાગુ ન થવા પર યુનિયનોનો નિર્ણય; શનિવાર-રવિવાર સહિત 5 દિવસ સેવાઓ પ્રભાવિત રહેશે
    Next Article
    ભુજના અરીહંતનગરમાંથી રૂ.82 હજારથી વધુનો દારૂ ઝડપાયો:LCBએ એક શખ્સને પકડ્યો, અન્ય એકની શોધખોળ ચાલુ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment