Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પની ઈરાનને ધમકી- સમજૂતી કરો, નહીં તો તબાહ કરી નાખીશું:તેમને ફરીથી લોકોને મારવાની તક નહીં આપીએ, આર્થિક નાકાબંધી કરવા માટે UNને અપીલ

    1 day ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ કર્યું. તેમણે ઈરાનને ખતમ કરવાની સીધી ધમકી આપી. ટ્રમ્પે કહ્યું, મારી સામે એક મોટો નિર્ણય છે. અમેરિકા પાસે બે રસ્તા છે- ઈરાન સાથે સમજૂતી કરવી અથવા તેને ખતમ કરી દેવું. ઈરાન સાથે યુદ્ધ શરૂ કરનાર ટ્રમ્પે કહ્યું કે તેમણે શાંતિ સ્થાપિત કરી છે. ઈરાન સાથેની લડાઈ લગભગ પૂરી થઈ ગઈ છે. તેમનો હેતુ ઈરાનને પરમાણુ હથિયારો બનાવવાથી રોકવાનો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને ઈરાન પર આર્થિક દબાણ વધારવામાં સાથ આપવા કહ્યું. સમાચાર સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    India's Schedule At Asian Games, 23rd September 2026: Mirabai Chanu, Manu Bhaker In Focus
    Next Article
    મહેસાણાવાસીઓને મળી મોટી ભેટ:ગુરુદ્વારાથી પોલીસ હેડક્વાર્ટર સુધીના ઓવરબ્રિજને રેલવે મંત્રાલયની મંજૂરી, ટ્રાફિક અને વરસાદી સમસ્યામાંથી મુક્તિ મળશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment