Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UNમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું થોડીવારમાં ભાષણ:2025માં ટેલિપ્રોમ્પ્ટર ખરાબ થઈ જતાં ભડકી ઉઠ્યા હતા; 2018માં તેમના દાવા પર બધા હસવા લાગ્યા હતા

    19 hours ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ થોડી જ વારમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપશે. સંયુક્ત રાષ્ટ્રની જનરલ ડિબેટ આજથી શરૂ થઈ રહી છે. તે 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. ન્યૂયોર્કમાં યોજાનારી આ બેઠકમાં 193 સભ્ય દેશોના નેતાઓ અથવા વરિષ્ઠ પ્રતિનિધિઓ સામેલ થશે. જનરલ ડિબેટની શરૂઆત બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાના ભાષણથી થશે. ત્યારબાદ યજમાન દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સંબોધન કરશે. ટ્રમ્પના ભાષણ દરમિયાન અગાઉ પણ વિવાદો અને ચર્ચાઓ થતી રહી છે. 2025માં સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ દરમિયાન તેમનું ટેલિપ્રોમ્પ્ટર ખરાબ થઈ ગયું હતું, જેના કારણે તેઓ નારાજ થયા હતા. વળી, 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના કામકાજની પ્રશંસા કરતાં તેમના એક દાવા પર હોલમાં હાસ્ય સંભળાયું હતું. ટ્રમ્પે ત્યારે કહ્યું હતું કે તેમને આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી. સમાચાર સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    'અંબા રમવા આવે' ગીતમાં પરંપરાગત નવરાત્રિની ઝલક:'લાલો' ફેમ રીવા રાચ્છની ફિલ્મ 'અંબા'માં સાવજ અને નેહડાના લોકોની અનોખી વાર્તા
    Next Article
    સુરેન્દ્રનગરમાં 'નમો સેવા અનકહી કહાની' નાટકો યોજાયા:વડાપ્રધાનની જનસેવાના 25 વર્ષ નિમિત્તે વિશેષ આયોજન; કલાકારોએ જીવંત અભિનય દ્વારા યોજનાઓની માહિતી આપી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment