Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીએ રજૂ કર્યું UCC બિલ:સરકારની ખાતરી પછી પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય, ઉમેદવારોની યાદી જાહેર થતા જ આપમાં ભડકો

    3 days ago

    મુખ્યમંત્રીએ રજૂ કર્યું UCC બિલ ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરવામાં આવ્યુ. મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતાં જ ભાજપના ધારાસભ્યોએ જય શ્રી રામના નારા લગાવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદમાં UCC રજૂ થાય તે પહેલાં વિરોધ જો કે યુસીસી બિલ રજૂ થાય તે પહેલાં લાલ દરવાજા ખાતે મુસ્લિમ સમાજે વિરોધ કર્યો.વિરોધકર્તાઓએ કહ્યું કે યુસીસી સંવિધાન મુજબ નથી. .તો મહિલાઓએ મુસ્લિમ સમાજને ટાર્ગેટ કર્યાનો આક્ષેપ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સરકારના આશ્વાસન બાદ આજે સ્થિતિ સામાન્ય પેટ્રોલની તંગીની અફવા બાદ સર્જાયેલી અફરાતફરીની સ્થિતિ આજે કંઈક અંશે સામાન્ય જોવા મળી. ગઈકાલે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી. જોકે સરકારના આશ્વાસન બાદ આજે સ્થિતિ નોર્મલ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરતાં આપમાં ભડકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને AAPએ 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું..લિસ્ટ જાહેર થયા બાદ વડોદરામાં ધડાધડ રાજીનામા પડ્યા. શહેર પ્રમુખે પણ રાજીનામું આપી દીધું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામ મુદ્દે હોબાળો રાજકોટમાં પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું.કહ્યું નાના દુકાનદારોના ઓટલા તો સિંઘમ બની તોડો છો હિંમત હોય તો મેયરનું બાંધકામ તોડી બતાવો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉઘરાણીથી કંટાળી મા-દીકરાએ આપઘાતનો પ્રયાસ કર્યો સુરતમાં 32 વર્ષીય વેપારીએ ઉઘરાણીથી કંટાળી ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો. દીકરાની સ્થિતિ જોઈ માતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો. બંને હાલ સારવાર હેઠળ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખજોદ ડમ્પિંગ સાઈટમાં ફરી આગ લાગી દ.ગુજરાતની સૌથી મોટી ગણાતી ખજોદ ડમ્પિંગ સાઈટમાં આગ લાગી. .52 દિવસમાં આ સાઈટ પર આગની બીજી ઘટના છે. અગાઉ લાગેલી આગ 4 દિવસે કાબૂમાં આવી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેન્ટેનન્સ મુદ્દે યુવક પર હથોડાથી હુમલો સુરતમાં સોસાયટીના મેન્ટેનન્સ મુદ્દે ડોક્ટર સહિત ત્રણ શખ્સોએ યુવક પર હથોડાથી હુમલો કર્યો..પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક ફરાર છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઘરની બહાર સુતા યુવકની કરપીણ હત્યા અમદાવાદના વાસણામાં ઘરની બહાર સુતેલા યુવકની હત્યા કરી દેવાઈ... બહેનની નજર સામે જ અજાણ્યા શખ્સે ભાઈની હત્યા કરી નાખી..પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉદ્યોગોને ટકાવી રાખવા ગુગલ ફોર્મથી મંતવ્યો મગાવાયા સુરતમાં શ્રમિકોના પલાયનને રોકવા અને ઉદ્યોગોને ટકાવી રાખવા માટે ગુગલ ફોર્મ દ્વારા મંતવ્યો મગાવવામાં આવ્યા.. કારખાના એક પાળીમાં ચલાવવા કે અઠવાડિયે 2 રજા રાખવી તેને લઈને ચર્ચા ચાલી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    હલાલા મુદ્દે વિધાનસભામાં તીવ્ર ચર્ચા, સંઘવી-ખેડાવાલા આમને-સામને:ઓવૈસીની પાર્ટીની મહિલાઓ દ્વારા અમદાવાદમાં બિલનો વિરોધ, મુખ્યમંત્રીએ ગૃહમાં UCC બિલ રજૂ કર્યું
    Next Article
    મયૂર ડાયકેમના વેપારી પાસેથી મોંઘીદાટ 33 દારૂની બોટલો મળી:ITના દરોડા પડ્યા'તા, સાઉથ બોપલના બંગ્લામાંથી સુજલ પટેલની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment