Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મયૂર ડાયકેમના વેપારી પાસેથી મોંઘીદાટ 33 દારૂની બોટલો મળી:ITના દરોડા પડ્યા'તા, સાઉથ બોપલના બંગ્લામાંથી સુજલ પટેલની ધરપકડ

    3 days ago

    બોપલમાં મયૂર ડાયકેમના વેપારીના ત્યાં ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા હતા ત્યારે દરોડા દરમિયાન ઘરમાંથી દારૂની બોટલ મળી આવી હતી જે મામલે પોલીસ જાણ કરતા બોપલ પોલીસે વેપારી સુજલ પટેલના સામે ગુનો નોધી 1.13 લાખના દારૂ સાથે ધરપકડ કરી હતી. 33 દારૂની બોટલ સાથે સુજલ પટેલની ધરપકડ અમદાવાદના મયૂર ડાયકેમ કેમિકલના વેપારી મયુર પટેલ અને સુજલ પટેલના ઇન્કમટેક્ષની રેડ પડી હતી. આ રેડ દરમિયાન સાઉથ બોપલના વસંત બહારના બંગલામાંથી દારૂની બોટલો મળી આવી હતી. રેડ દરમિયાન ઇન્કમટેક્સના અધિકારીએ પોલીસને જાણ કરી હતી. બોપલ પોલીસે સ્થળ પર પહોંચીને મોંઘીદાટ 33 દારૂની બોટલો કબજે કરી છે જેની કિંમત 1.13 લાખ રૂપિયા છે. બોપલ પોલીસે ગુનો નોધી સુજલ પટેલની ધરપકડ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ રજૂ કર્યું UCC બિલ:સરકારની ખાતરી પછી પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય, ઉમેદવારોની યાદી જાહેર થતા જ આપમાં ભડકો
    Next Article
    મિત્રની મદદ કરવા આવેલા મિત્ર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ:ત્રણ શખ્સોએ જમીન દલાલનું સ્કોર્પિયોમાં અપહરણ કરીને લઈ જતા'તા, મકાન વેચાણના નાણાં પરત મેળવવા લોહિયાળ જંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment