Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત-UAE વચ્ચે LPG કરાર થયો, PM મોદી અબુ ધાબી પહોંચ્યા:મોદીના પ્લેનને F-16 એરક્રાફ્ટથી સુરક્ષા અપાઈ, રાષ્ટ્રપતિ અલ નાહયાન સાથે બેઠક કરી

    10 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE પ્રવાસના ભાગરૂપે અબુધાબી પહોંચ્યા છે. અબુધાબી પહોંચતા વડાપ્રધાન મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. રિપોર્ટ્સ અનુસાર, UAE એરફોર્સના F-16 ફાઇટર જેટ્સે વડાપ્રધાનના વિમાનને એસ્કોર્ટ કર્યું. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બંને દેશો વચ્ચે LPG સપ્લાયને લઈને મહત્વપૂર્ણ કરાર થયા. આ ઉપરાંત, સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ, સંરક્ષણ સહયોગ અને વડિનારમાં શિપ રિપેર ક્લસ્ટર સંબંધિત MoU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા. UAEએ ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, RBL બેંક અને સન્માન કેપિટલમાં 5 અબજ ડોલરના રોકાણની પણ જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલય અનુસાર, બંને નેતાઓએ ઊર્જા સુરક્ષા, વેપાર, રોકાણ અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચર્ચા કરી. PM મોદીને અબુધાબીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું… PM મોદીના અબુ ધાબીમાં લેન્ડ થયા પછીનો પહેલો વીડિયો…
    Click here to Read More
    Previous Article
    IPLનું ગણિત: મુંબઈએ પંજાબની ગણતરી બગાડી:પ્લેઓફ માટે બંને મેચ જીતવી પડશે; શું કરો યા મરોની જંગમાં ચેન્નઈ બાજી મારશે?
    Next Article
    SBI 50 લાખ લૂંટ કેસના માસ્ટર માઈન્ડને સુરત લવાશે:પટનાની જેલમાં બેઠા-બેઠા લૂંટ કરાવનાર કુંદન ભગતને લેવા વરાછા પોલીસ બિહાર પહોંચી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment