Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમિલનાડુમાં વિજયની પાર્ટી TVK બહુમતીની નજીક:CM સ્ટાલિન 8000 મતોથી હાર્યા, કેરળમાં 10 વર્ષ પછી કોંગ્રેસની વાપસી

    3 days ago

    આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા બેઠકો પર મત ગણતરી ચાલુ છે. તાજા વલણો મુજબ, તમિલનાડુમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. 2 વર્ષ જૂની એક્ટર વિજયની પાર્ટી TVK નંબર વન બની ગઈ છે. TVK 105 બેઠકો પર આગળ ચાલી રહી છે. TVKને સરકાર બનાવવા માટે 118 બેઠકો સાથે બહુમતી મેળવવી પડશે. અભિનેતા વિજયના પિતા ચંદ્રશેખરે કહ્યું છે કે વિજય કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. બીજી તરફ, કેરળમાં 10 વર્ષ પછી UDF સરકારની વાપસી થઈ રહી છે. કોંગ્રેસ 11 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે 55 બેઠકો પર જીત મેળવી ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 રાજ્યોના પરિણામો પછી ઉજવણીમાં સામેલ થવા માટે સાંજે લગભગ 7 વાગ્યે ભાજપના મુખ્યાલય પહોંચશે અને પાર્ટી કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે. બંગાળ ચૂંટણીના પરિણામો જોવા માટે અહીં ક્લિક કરો… તમિલનાડુમાં ઉજવણીની 3 તસવીરો… 11 રાજ્યોમાં ભાજપ બહુમતીમાં, 12 રાજ્યોમાં સરકારમાં સામેલ મતગણતરીના વલણો અને પરિણામો ભાસ્કર એપ પર Live ટેલીમાં જોઈ શકો છો, 4 રાજ્યોના ચૂંટણી પરિણામો સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    ભવાનીપુરમાં મમતા 218 વોટથી પાછળ, મતગણતરી અટકી:TMCની ફરીથી ગણતરીની માગ, ભાજપ વલણોમાં 200 પાર
    Next Article
    બંગાળ-આસામ, પુડુચેરીમાં ભાજપની જીત નિશ્ચિત:PM મોદી થોડીવારમાં BJP મુખ્યાલય જશે, બંગાળની જીત પર કહ્યું- આ કાર્યકર્તાઓની મહેનતનું ફળ છે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment