Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવાનીપુરમાં મમતા 218 વોટથી પાછળ, મતગણતરી અટકી:TMCની ફરીથી ગણતરીની માગ, ભાજપ વલણોમાં 200 પાર

    1 day ago

    બંગાળની 293 બેઠકો પર મતની ગણતરી ચાલુ છે. ફાલ્ટાની એક બેઠક પર 21 મેના રોજ ફરી મતદાન થશે. વલણોમાં ભાજપને બહુમતી મળી છે. ભાજપ 166 અને ટીએમસી 75 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપે 39 બેઠકો જીતી છે, 9 બેઠક ટીએમસીના ખાતામાં આવી છે. ભવાનીપુરમાં સુવેન્દુ અધિકારી માત્ર 218 મતોથી આગળ ચાલી રહ્યા છે. મમતાએ મતોની ફરીથી ગણતરી કરવાની માગ કરી છે. હવે પરિણામ જાણો… બંગાળનો બદલાતો ચૂંટણી નકશો 11 રાજ્યોમાં ભાજપ બહુમતીમાં, 12 રાજ્યોમાં સરકારમાં સામેલ બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં ઝાલમુરીની પાર્ટી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ જોવા મળી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો.. ભાજપ કાર્યકર્તાઓના જશ્નની 3 તસવીરો… આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    દાવો- હોર્મુઝમાં અમેરિકી જહાજ પર ઈરાનનો મિસાઈલ હુમલો:અમેરિકાએ કહ્યું- આ જૂઠ છે; ટ્રમ્પે કહ્યું હતું કે અહીં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢીશું
    Next Article
    તમિલનાડુમાં વિજયની પાર્ટી TVK બહુમતીની નજીક:CM સ્ટાલિન 8000 મતોથી હાર્યા, કેરળમાં 10 વર્ષ પછી કોંગ્રેસની વાપસી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment