Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમિલનાડુમાં વિજયની બ્લોકબસ્ટર એન્ટ્રી:TVK 100ને પાર, DMKને પછડાટ: કેરળમાં કોંગ્રેસ, આસામમાં BJP બહુમત તરફ

    5 days ago

    આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા બેઠકો પર મતોની ગણતરી ચાલુ છે. તાજા વલણોમાં તમિલનાડુમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. 2 વર્ષ જૂની અભિનેતા વિજયની પાર્ટી TVK નંબર વન તરીકે ઉભરી આવી છે. TVK કુલ 234 બેઠકોમાંથી 104 પર આગળ ચાલી રહી છે. સત્તાધારી DMK ત્રીજા નંબર પર સરકી ગઈ છે. AIADMK બીજા નંબર પર છે. તમિલનાડુના CM સ્ટાલિન પોતાની બેઠક કોલાથુરથી પાછળ રહી ગયા છે. પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલ્સમાં આસામમાં ફરી હિમંતા સરકાર બનવાનો અંદાજ છે. તમિલનાડુમાં DMKની વાપસીની શક્યતાઓ છે, જ્યારે કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDFને લીડ છે. પુડુચેરીમાં NDA ગઠબંધનની વાપસી જોવા મળી રહી છે. બંગાળ ચૂંટણીના પરિણામો જોવા માટે અહીં ક્લિક કરો… ચૂંટણી પરિણામો પહેલાની 2 તસવીરો… મતગણતરીના વલણો અને પરિણામો ભાસ્કર એપ પર Live ટેલીમાં જોઈ શકો છો, 4 રાજ્યોના ચૂંટણી પરિણામો સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    સોનાર બાંગ્લામાં જય જય ગરવી ગુજરાત:બંગાળમાં બીજેપી આગળ, ભવાનીપુરથી મમતા પાછળ, સુવેન્દુ આગળ; આરજીકર રેપ પીડિતાની માતાને લીડ
    Next Article
    ધો-12 સાયન્સનું 84.33% ને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ:સા.પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી, સૌથી ઓછું અમદાવાદ શહેરનું પરિણામ; વોટ્સએપ પર મેળવો 4 સ્ટેપ્સમાં માર્કશીટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment