Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનાર બાંગ્લામાં જય જય ગરવી ગુજરાત:બંગાળમાં બીજેપી આગળ, ભવાનીપુરથી મમતા પાછળ, સુવેન્દુ આગળ; આરજીકર રેપ પીડિતાની માતાને લીડ

    5 days ago

    બંગાળની 293 બેઠકો પર મતોની ગણતરી ચાલુ છે. એક બેઠક (ફાલ્ટા) પર 21 મેના રોજ ફરીથી ચૂંટણી થશે. પ્રારંભિક વલણોમાં ભાજપ 157 અને ટીએમસી 115 બેઠકો પર આગળ ચાલી રહી છે. મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી હતી ત્યાં ભાજપ ચારેય બેઠકો પર આગળ ચાલી રહી છે. આ બેઠકો ઝાડગ્રામ, બિનપુર, ગોપીવલ્લભપુર અને નયાગ્રામ છે. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી પાછળ છે. સુવેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે. જ્યારે આરજી કર રેપ પીડિતાની માતા રત્ના દેબનાથને લીડ મળી છે. મતગણતરી દરમિયાન કોને લીડ, કોણ પાછળ, કઈ પાર્ટીની કેટલી બેઠકો, દિગ્ગજોમાં કોની હાર-જીત; પળેપળની સ્થિતિ ભાસ્કર એપ પર Live ટેલીમાં જોઈ શકો છો. એક્ઝિટ પોલ સાચા પડતા દેખાઈ રહ્યા છે પ્રારંભિક વલણો જોતાં બંગાળમાં એક્ઝિટ પોલ સાચા સાબિત થતા દેખાઈ રહ્યા છે. 8 એક્ઝિટ પોલમાંથી 6માં ભાજપ, 2માં TMC સરકારનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    બારામતીમાં અજિત પવારના પત્ની સુનેત્રા આગળ:મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક સહિત 5 વિધાનસભા બેઠકો પર ભાજપ આગળ; 7 બેઠકો પર ગણતરી ચાલુ
    Next Article
    તમિલનાડુમાં વિજયની બ્લોકબસ્ટર એન્ટ્રી:TVK 100ને પાર, DMKને પછડાટ: કેરળમાં કોંગ્રેસ, આસામમાં BJP બહુમત તરફ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment