Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળની TMCની ‘મમતા’ પૂરી, મોદીમય બન્યું:કોલકાતામાં દીદીનાં ઘરની બહાર જય શ્રીરામના નારા; આસનસોલમાં TMC ઓફિસમાં તોડફોડ, બોમ્બ મળ્યો; મમતાએ કહ્યું- અમે જ જીતીશું

    1 day ago

    બંગાળની 293 બેઠકો પર મતોની ગણતરી ચાલુ છે. ફાલ્ટાની એક બેઠક પર 21 મેના રોજ ફરી મતદાન થશે. પ્રારંભિક વલણોમાં ભાજપને બહુમતી મળી છે. ભાજપ 198 અને ટીએમસી 88 બેઠકો પર આગળ ચાલી રહી છે. અત્યાર સુધી ભાજપને 45%, ટીએમસીને 42% વોટ મળતા દેખાઈ રહ્યા છે. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી આગળ છે. સુવેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે. મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી હતી તે વિસ્તારમાં ભાજપ ચારેય બેઠકો પર આગળ છે. આ બેઠકો ઝાડગ્રામ, બિનપુર, ગોપીવલ્લભપુર અને નયાગ્રામ છે. બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં ઝાલમુરીની પાર્ટી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ જોવા મળી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો.. ભાજપને આ વખતે 6% વધુ મત, 82 બેઠકો વધતી દેખાઈ રહી છે 2021ની સરખામણીમાં આ વખતે ભાજપનો વોટ શેર લગભગ 6% વધુ દેખાઈ રહ્યો છે. ચૂંટણી પંચ મુજબ, અત્યારે ભાજપને લગભગ 45% મત મળ્યા છે અને પાર્ટી ગત વખત કરતાં 82 બેઠકો વધુ મેળવી રહી છે. ભાજપ કાર્યકર્તાઓના જશ્નની 3 તસવીરો… આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    સોનું ₹2000 સસ્તું, 10 ગ્રામની કિંમત ₹1.48 લાખ:એક કિલો ચાંદી ₹4 હજાર વધીને ₹2.44 લાખ પર પહોંચી; આ વર્ષે ₹14 હજાર મોંઘી થઈ
    Next Article
    વિનેશના સમર્થનમાં ઉતર્યા મહાવીર ફોગટ:કહ્યું-કુસ્તી મહાસંઘ ભંગ કરો, હાલના પ્રમુખ બ્રિજભૂષણની કઠપૂતળી; રેસલરે કહ્યું હતું- હું પણ યૌન શોષણનો ભોગ બની

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment