Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૂગલીમાં TMC અને ISF કાર્યકરો વચ્ચે મારામારી:હાવડામાં EVM ખરાબ થતાં હોબાળો, 2ની અટકાયત; નદિયામાં BJP એજન્ટ પર હુમલો

    2 days ago

    પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધીમાં 18.39% મતદાન થઈ ચૂક્યું છે. મતદાન માટે સવારે 5.30 વાગ્યાથી જ લોકો બૂથો પર પહોંચવા લાગ્યા હતા. મોટાભાગના બૂથ પર મહિલાઓની લાંબી લાઈનો લાગી છે. હૂગલી જિલ્લાના ખાનકુલમાં બૂથ પર નકલી પોલિંગ એજન્ટ બેસાડવાને લઈને TMC અને ISF સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. નદિયાના છપરામાં BJP એજન્ટે TMC કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો. જ્યારે હાવડાના બાલીમાં EVMમાં ગડબડીની વાતને લઈને હોબાળો થયો. CRPF જવાનોએ બે લોકોને અટકાયતમાં લીધા. 2021ની વિધાનસભા ચૂંટણીમાં TMCએ આ 142માંથી 123 બેઠકો પર જીત મેળવી હતી. પહેલા તબક્કાની 152 બેઠકો પર 23 એપ્રિલે રેકોર્ડ 93% મતદાન થયું હતું. 4 મેના રોજ પરિણામો આવશે. ચૂંટણી સંબંધિત 3 તસવીરો… પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનના લોકો ફુગ્ગામાં ગેસ ભરીને રસોઈ બનાવે છે:બાટલા અને કેસોસીનની અછતને કારણે લોકો મજબૂર, એક્સપર્ટે કહ્યું- ફુગ્ગામાં ગેસ ન ભરાય, એ બોમ્બની જેમ ફૂટે
    Next Article
    6 ઇંચનું રેમ્બો ચપ્પુ યુવકની આંગળીની આરપાર, VIDEO:સુરતના વેસુમાં 'સુલતાન'ને શોધવા આવેલા માથાભારે તત્વોનો આતંક, ક્રિકેટ રમતા યુવકો પર કુહાડી અને ચપ્પુના ઘા ઝિંક્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment