Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષર પટેલની T20Iમાં 100 વિકેટ:ઇંગ્લેન્ડનો સ્કોર 113/3, સૂર્યવંશીએ ડેબ્યૂ પર 14 રન બનાવ્યા; ભારતે 191 રનનો ટાર્ગેટ આપ્યો

    एक दिन पहले

    ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડને 191 રનનો ટાર્ગેટ આપ્યો. માન્ચેસ્ટરમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા. ઈશાન કિશને 49 રનની ઇનિંગ રમી. અભિષેક શર્માએ 43 અને કેપ્ટન શ્રેયસ અય્યરે 37 રન બનાવ્યા. આખરમાં તિલક વર્માએ 11 બોલમાં અણનમ 24 રનની ઇનિંગ રમી. જવાબમાં ઇંગ્લેન્ડે 11 ઓવરમાં 113 રન પર 3 વિકેટ ગુમાવી દીધી છે. ટોમ બેન્ટન અને જેકબ બેથેલ પિચ પર છે. અર્શદીપ સિંહે ફિલ સોલ્ટ અને જોસ બટલરને આઉટ કર્યા. અક્ષર પટેલે હેરી બ્રુકને આઉટ કરીને 100 ટી-20 વિકેટ પૂરી કરી. 15 વર્ષ 99 દિવસની ઉંમરે ડેબ્યૂ કરનાર વૈભવ સૂર્યવંશી ભારતના સૌથી યુવા ક્રિકેટર બન્યા. તેમણે 10 બોલમાં 14 રન બનાવ્યા. તેમાં 2 છગ્ગા શામેલ હતા. ઇંગ્લેન્ડ માટે સેમ કરને 3 વિકેટ લીધી.
    Click here to Read More
    Previous Article
    Film festival Parda Faash 3.0 turns spotlight on stories of hope
    Next Article
    મોરવા હડફમાં ₹31.33 કરોડના પમ્પિંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય નિમિષાબેન સુથારે શ્રીફળ વધેર્યુ, પાનમ યોજનાથી 1,250 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment