Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ T20 વર્લ્ડ કપ- ભારત સામે નેધરલેન્ડ્સે ટોસ જીત્યો:પહેલા બોલિંગ કરવાનો નિર્ણય; T20 ઈન્ટરનેશનલમાં પહેલીવાર થશે સામનો

    1 day ago

    વુમન્સ ટી-20 વર્લ્ડ કપ 2026માં આજે ભારતીય ટીમનો સામનો નેધરલેન્ડ્સ સામે થઈ રહ્યો છે. આ મેચમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેનો આ રોમાંચક મુકાબલો હેડિંગ્લેના મેદાન પર સાંજે 7 વાગ્યાથી રમાશે. ભારતે ગત મેચમાં પાકિસ્તાનને હરાવીને જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. જ્યારે નેધરલેન્ડ્સને તેની પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટુર્નામેન્ટમાં આજે કુલ 3 મુકાબલા રમાશે. પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ, બીજી મેચ ભારત અને નેધરલેન્ડ્સ અને ત્રીજી મેચ સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટીલ, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ. નેધરલેન્ડ્સ (NED): સ્ટેર કાલિસ, સાન્યા ખુરાના, ફેબે મોલ્કેનબોઅર, બેબેટ ડી લીડે (કેપ્ટન અને વિકેટકીપર), રોબિન રિક્સ, આઇરિસ ઝ્વીલિંગ, હીથર સીજર્સ, ફ્રેડરિક ઓવરડિજ્ક, કેરોલિન ડી લાંગે, સિલ્વર સીજર્સ, ઇસાબેલ વોનિંગ.
    Click here to Read More
    Previous Article
    403ના રનચેઝમાં અફઘાન ટીમે બીજી વિકેટ ગુમાવી:બરારે ગત મેચના સેન્ચુરિયન ગુરબાઝને આઉટ કર્યો; અર્શદીપ સિંહે ઝદરાનને પેવેલિયન ભેગો કર્યો
    Next Article
    'નૂરા'ની રોયલ અદા, એક ઝાટકે 6 ફૂટની દિવાલ કૂદી, VIDEO:જૂનાગઢના ખડીયા રોડ પર ધોળા દિવસે સિંહે બિન્દાસ લટાર મારી, જંગલના રાજાને જોઈ વાહનચાલકો મંત્રમુગ્ધ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment