Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ T20 વર્લ્ડ કપમાં નવમી વખત IND vs PAK:ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બેટિંગ લીધી; ભારત ત્રણ સ્પિનર્સ સાથે મેદાને ઉતરી

    1 week ago

    વુમન્સ T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમની આ પહેલી મેચ છે. ભારત ગત T20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલ સુધી પહોંચ્યું હતું, જ્યારે પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી નહોતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 16 T20 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 13 અને પાકિસ્તાને 3 મેચ જીતી છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમ 8 વખત આમને-સામને આવી ચૂકી છે, જેમાં ભારતે 6 વખત જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાન માત્ર 2 જ મેચ જીતી શક્યું છે. ગયા વર્ષે પહેલીવાર વન-ડે વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમ હવે T20 વર્લ્ડ કપ જીતીને સતત બીજું ICC ટાઇટલ પોતાના નામે કરવા ઈચ્છશે. બીજી તરફ, પાકિસ્તાનની ટીમ તાજેતરમાં જ બાંગ્લાદેશને T20 સિરીઝમાં 3-0થી હરાવીને ટુર્નામેન્ટમાં પહોંચી છે.
    Click here to Read More
    Previous Article
    NEET Re-Exam Admit Card 2026 Live Updates: NTA to release hall tickets by next week
    Next Article
    મુરૈનામાં ટ્રેનની ટક્કરથી 4 મુસાફરોનાં મોત:તેમાં 3 મહિલાઓ, એક બાળક; આગની અફવાને કારણે નીચે ઉતર્યા, બીજી ટ્રેનની અડફેટે આવ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment