Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ T20 વર્લ્ડકપમાં ભારતની ઝડપી શરૂઆત:9 ઓવર પછી સ્કોર- 66/0; સેમિફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાને હરાવવું જ પડશે

    1 day ago

    વુમન્સ T20 વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. આ મેદાન પર પહેલીવાર ભારતીય મહિલા ટીમ કોઈ T20 મેચ રમી રહી છે. ઈન્ડિયન વુમન્સ ટીમનો સ્કોર 9 ઓવરમાં 66/0 છે. ટીમ તરફથી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના ક્રિઝ પર છે. સેમિફાઈનલમાં પહોંચવા માટે ભારતે કોઈપણ સંજોગોમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું જ પડશે. દિવસની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને 4 વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા લગભગ સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. બીજા સ્થાનનો નિર્ણય ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે થશે. આફ્રિકાના હવે 5 મેચમાં 8 પોઇન્ટ્સ થઈ ગયા છે. ભારતના 4 મેચમાં 6 પોઇન્ટ્સ અને +2.268ની રનરેટ છે.
    Click here to Read More
    Previous Article
    થોડીવાર વરસાદ પડ્યા પછી રોકાયો, મેચ ફરી શરૂ:શિવમ દુબેએ સતત બે બોલ પર કેલિટ્ઝ-ડેલાનીને આઉટ કર્યા; આયર્લેન્ડને છઠ્ઠી વિકેટ પડી
    Next Article
    જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાની નાગરિકની ધરપકડ:LoCમાંથી ઘૂસણખોરી કરીને અંદર આવી ગયો હતો, જૂનમાં આવી ત્રીજી ઘટના

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment