Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોસ બટલરે T20 ક્રિકેટમાં 100મી ફિફ્ટી ફટકારી:IPLમાં 25મી અડધી સદી, ગિલની સીઝનમાં બીજી હાફ સેન્ચુરી, બન્ને વચ્ચે 80+ રનની ભાગીદારી

    1 day ago

    લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ દિવસની પ્રથમ IPL મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ને 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઇકાના સ્ટેડિયમમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટે 164 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત તરફથી વોશિંગ્ટન સુંદર અને રાહુલ તેવટિયા ક્રિઝ પર છે. LSG તરફથી એડન માર્કરમે સૌથી વધુ 30 રન બનાવ્યા. ગુજરાત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 વિકેટ ઝડપી. અશોક શર્માને 2 વિકેટ મળી. મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાના ખાતામાં એક-એક વિકેટ આવી.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 LSG vs GT LIVE Cricket Score Online: Jos Buttler, Shubman Gill depart in quick succession; Gujarat Titans need 29 off 24 balls
    Next Article
    સુરેન્દ્રનગરમાં યુવાનને ખોવાયેલી ₹10,000ની થેલી પરત મળી:નેત્રમ સીસીટીવીની મદદથી "તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ કાર્યવાહી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment