Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓસ્ટ્રેલિયા સાતમી વાર વુમન્સ T-20 વર્લ્ડકપ ચેમ્પિયન:ફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, 151 રનનો ટાર્ગેટ 17 બોલ બાકી રહેતા ચેઝ કર્યો

    1 day ago

    ઓસ્ટ્રેલિયાએ સાતમી વખત વુમન્સ ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. લોર્ડ્સમાં રમાયેલી ફાઇનલમાં ટીમે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું. ઓસ્ટ્રેલિયાએ 151 રનનો ટાર્ગેટ 17 બોલ બાકી રહેતા જ હાંસલ કરી લીધો. બેથ મૂનીએ અડધી સદી ફટકારી. તેણે 49 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 64 રનની ઇનિંગ રમી. ફોબી લિચફિલ્ડ 35 બોલમાં 48 રન બનાવીને આઉટ થઈ. તેણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. મૂની અને લિચફિલ્ડે બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરીને જીતનો પાયો નાખ્યો. ઇંગ્લેન્ડ તરફથી લોરેન બેલ, ચાર્લી ડીન અને સોફી એક્લેસ્ટને એક-એક વિકેટ લીધી. આ પહેલા ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 150 રન બનાવ્યા હતા. કેપ્ટન નેટ સિવર-બ્રન્ટે અણનમ 58 રન અને ફ્રેયા કેમ્પે અણનમ 44 રન બનાવ્યા. બંનેએ પાંચમી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી. ઓસ્ટ્રેલિયા તરફથી લ્યુસી હેમિલ્ટન, એનાબેલ સધરલેન્ડ, સોફી મોલિન્યુ અને કિમ ગાર્થે 1-1 વિકેટ લીધી.
    Click here to Read More
    Previous Article
    Brazil vs Norway Score, FIFA World Cup 2026 Live: Can Haaland’s NOR keep undefeated streak vs Gabriel’s BRA intact in spicy RO16 affair?
    Next Article
    અમરેલીના રાજુલા-ધારીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 10-10 ઈંચે જળબંબાકાર:ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા 40 ગામોને એલર્ટ, 66 લોકોનું રેસ્ક્યુ, ખેતરો-તળાવમાં બેટમાં ફેરવાયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment