Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ T-20 વર્લ્ડ કપ ફાઇનલ- ઇંગ્લેન્ડની બીજી વિકેટ પડી:એમી જોન્સ પછી વાયટ હોજ આઉટ; ઓસ્ટ્રેલિયા સામે સ્કોર-32/2

    21 घंटे पहले

    વુમન્સ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સમાં ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ઇંગ્લેન્ડે 4 ઓવર પછી એક વિકેટે 20 રન બનાવ્યા છે. કેપ્ટન નેટ સિવર બ્રન્ટ અને ડેની વ્યાટ હોજ પિચ પર છે. લ્યુસી હેમિલ્ટને એમી જોન્સને આઉટ કરી. યજમાન ઇંગ્લેન્ડ એકવાર 2009માં અને ઓસ્ટ્રેલિયા 6 વાર આ ટૂર્નામેન્ટ જીતી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે બંને ટીમો આખી ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા 6-6 મેચ જીતીને ફાઇનલમાં પહોંચ્યા છે. પ્લેઇંગ-11 ઓસ્ટ્રેલિયા: બેથ મૂની (વિકેટકીપર), જ્યોર્જિયા વોલ, ફોબી લિચફિલ્ડ, એલિસ પેરી, એશ્લે ગાર્ડનર, જ્યોર્જિયા વેરહામ, એનાબેલ સધરલેન્ડ, નિકોલા કેરી, સોફી મોલિન્યુ (કેપ્ટન), કિમ ગાર્થ, લ્યુસી હેમિલ્ટન. ઇંગ્લેન્ડ: ડેની હોજ, એમી જોન્સ (વિકેટકીપર), નેટ સિવર-બ્રન્ટ (કેપ્ટન), એલિસ કેપ્સી, હીથર નાઈટ, ફ્રેયા કેમ્પ, ડેની ગિબ્સન, ચાર્લી ડીન, સોફી એક્લેસ્ટન, લિંસી સ્મિથ, લોરેન બેલ.
    Click here to Read More
    Previous Article
    Newlywed woman found dead in South Delhi home, family claims harassment
    Next Article
    મહેસાણામાં એક કલાકના ભારે વરસાદમાં પ્રી-મોનસુનની પોલ ખુલી:ગોપીનાળું અને ભમ્મરિયા નાળું પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ઠપ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment