Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ T-20 વર્લ્ડકપ: ભારતે સાઉથ આફ્રિકાને 159 રનનો ટાર્ગેટ આપ્યો:200મી T20માં હરમનપ્રીતે 24 રન કર્યા; શેફાલીએ 31 રન સાથે સૌથી વધુ સ્કોર કર્યો

    12 hours ago

    ભારતે વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાને 159 રનનો ટાર્ગેટ આપ્યો છે. માન્ચેસ્ટરમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 158 રન બનાવ્યા. ભારત તરફથી શેફાલી વર્માએ સૌથી વધુ 15 બોલમાં 31 રન કર્યા. તેની આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે. દીપ્તિ શર્માએ 29 રન કર્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે પોતાની 200મી ટી-20 મેચમાં 24 રનની ઇનિંગ રમી. સ્મૃતિ મંધાના 17 રન બનાવીને આઉટ થઈ હતી. સાઉથ આફ્રિકા તરફથી શબનીમ ઇસ્માઇલ અને મારીઝાન કેપે 2-2 વિકેટ લીધી. આયાબોન્ગા ખાકા, નદીન ડી ક્લર્ક અને નોનકુલુલેકો મ્લાબાને 1-1 વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, અરુંધતિ રેડ્ડી, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી અને નંદની શર્મા. સાઉથ આફ્રિકા: લૌરા વોલ્વાર્ટ (કેપ્ટન), તેજમિન બિટ્સ, એનેરી ડર્કસેન, ડેન વાન નીકેર્ક, મેરિઝન કેપ, નાદિન ડી ક્લાર્ક, ક્લો ટ્રાયોન (વિકેટકીપર), સિનાલો જાફ્તા, શબનીમ ઇસ્માઇલ, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા.
    Click here to Read More
    Previous Article
    MP Nagesh Patil Ashtikar Joins Shinde Sena: उद्धव गुट के सांसद नागेश आष्टीकर शिवसेना शिंदे से जुड़े
    Next Article
    આણંદમાં TOEFL પરીક્ષા પાસ કરાવવાના રેકેટનો પર્દાફાશ:આર્ટ્સ કોલેજમાં બે રૂમની દીવાલમાં કાણું પાડી ડમી ઉમેદવાર દ્વારા સ્ક્રીન શેરિંગ કરાતું, આણંદ સાયબર ક્રાઈમે 5 સામે ગુનો નોંધ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment