Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં ST બસમાં મુસાફરનું મોત:બસમાં તબિયત લથડતા લુણાવાડા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો; મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ

    10 hours ago

    મહીસાગર જિલ્લામાં એક એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિનું તબિયત લથડતા મોત થયું હતું. આ ઘટના જંબુસરથી કડાણા ડેમ જતી એસ.ટી. બસમાં બની હતી, જ્યાં મુસાફરની અચાનક તબિયત બગડી હતી. મુસાફરની ગંભીર સ્થિતિ જોતા બસના ડ્રાઇવરે તાત્કાલિક બસને લુણાવાડા સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તપાસ કર્યા બાદ મુસાફરને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, મુસાફરને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    સાંસદ ધવલ પટેલે વાપીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી:‘પ્રગતિ પથ યાત્રા’ અંતર્ગત ફાયર સ્ટેશનની કામગીરીની પણ સમીક્ષા કરી
    Next Article
    Gujarat MSP News | ટેકાના ભાવે ખરીદી અંગે ખેડુતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય |MSP |Agriculture News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment