Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોખંડનો સળિયો બાળકની આરપાર નીકળી ગયો:બેકાબૂ STએ મા-દીકરીનો જીવ લીધો, પાઇલટે 300ની સ્પીડે પોર્શે ઉડાવી, ખાંડ-ડુંગળી પછી હવે કાપડના ભાવ પણ વધશે

    9 hours ago

    રક્ષાબંધન પહેલા રાજ્યને 101 એસટી બસની ભેટ રક્ષાબંધન પહેલા ગુજરાતને 101 નવી એસટી બસની ભેટ...આ નવી બસમાં 71 સુપર એક્સપ્રેસ, 20 મિની અને 10 સ્લીપર કોચ બસનો સમાવેશ થાય છે. 30 ઓગસ્ટ સુધી 6500 એક્સ્ટ્રા ટ્રીપ પણ શરૂ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દિવાળી પહેલાં કાપડ મોંઘું થશે ખાંડ અને ડુંગળી બાદ હવે કાપડ મોંઘુ થશે. .કોલસાના ભાવમાં 45-50%નો ઉછાળો આવતા 425 પ્રોસેસિંગ મિલોનું પ્રોડક્શન બજેટ ખોરવાયું.. જોબચાર્જમાં પ્રતિ મીટર 2 થી 3 રુપિયા વધારવામાં આવી શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લોખંડનો સળિયો મોઢાની આરપાર નીકળી ગયો સુરતના ઉનમાં 11 વર્ષનો કિશોર મદરેસાના ત્રીજા માળેથી નીચે પટકાયો.. કન્સ્ટ્રક્શન સાઈટ પર પડતા લોખંડનો સળિયો ખભેથી ઘુસીને મોઢાની આરપાર થઈ ગયો.. બચવાના માત્ર 20 ટકા પણ ચાન્સ નહોતા.. ડોક્ટર્સે સર્જરી કરી જીવ બચાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દોઢ વર્ષનો બાળક ખુલ્લી સેફ્ટીપિન ગળી ગયો સુરતમાં દોઢ વર્ષનો બાળક રમતા રમતા ખુલ્લી સેફ્ટીપિન ગળી ગયો. સિવિલના ડોક્ટર્સે કોઈ કાપકૂપ વગર અન્નનળીમાંથી 2 સેમીની પિન બહાર કાઢી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એસટી બસની અડફેટે માતા-પુત્રીનું મોત ભાવનગરમાં એસટી બસની અડફેટે માતા-પુત્રીનું મોત થયું. બેકાબૂ થયેલી બસે ફૂટપાથ પર વાહનની રાહ જાતો લોકોને કચડી નાખ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્લેનની જેમ પાયલટે પોર્શે કાર ઉડાવી HCG હોસ્પિટલથી લો ગાર્ડન પાસેના રસ્તા પર પાયલટે બેફામ ગતિએ પોર્શે કાર દોડાવી. બે લોકોના જીવ માંડ બચ્યા. પોલીસે કાર જપ્ત કરી યુવકની ધરપકડ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાટીદાર વેપારીનો હત્યારો ઝડપાયો અમેરિકામાં 20 ઓગસ્ટે દીકરીની નજર સામે જ પાટીદાર વેપારીની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપ્યો. જમીન પર પાડી પોલીસે આરોપીને દબોચી લીધો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડિગ્રી વગરનો 10 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો વડોદરાના અકોટામાં 10 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો.. પ્રોમીલા ક્લિનિકમાં 15 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 80 ફૂટ ઉંડા કૂવામાં ખાબક્યો સિંહ ગીરના નાના સમઢિયાળામાં સિંહ કૂવામાં પડ્યો..વન વિભાગે 80 ફૂટ ઊંડા કૂવામાંથી સિંહને સુરક્ષિત બહાર કાઢી જસાધાર કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 ઓગસ્ટે ગુજરાતમાં. અમદાવાદથી અમરેલી સુધી 5 કાર્યક્રમો.અમદાવાદમાં ઓલિમ્પિક-કોમનવેલ્થની તૈયારીઓની સમીક્ષા કરશે. તો અમરેલીમાં ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ કરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    બેંગલુરુ એરપોર્ટ પર મુસાફરના મોઢામાંથી સોનાની કેપ્સ્યુલ મળી:અગરતલામાં 4 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા, CISFએ એક ભારતીય હેન્ડલરને પણ પકડ્યો
    Next Article
    વડોદરામાં સ્વાઇન ફ્લૂએ માથું ઊંચક્યું:SSG હોસ્પિટલમાં 25 વર્ષીય યુવકની સ્થિતિ નાજુક, ગર્ભવતી સહિત નવા કેસ નોંધાતા 25 બેડનો આઈસોલેશન વોર્ડ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment