Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખ પદ રોટેશન જાહેર:મોરબી જિલ્લા પંચાયત ST અનામત; મોરબી, હળવદ તાલુકા પંચાયતમાં સામાન્ય સ્ત્રી અનામત

    2 days ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા મુરતિયાને શોધવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. બીજી બાજી ચૂંટણી વિભાગ દ્વારા પણ ચૂંટણી લક્ષી કામગીરીને તેજ કરવામાં આવી છે અને હાલમાં રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રમુખ પદ માટેના રોટેશન જાહેર કરવામાં આવેલ છે રાજ્ય સરકારે મોરબી જિલ્લા અને પાંચ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કર્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ જાહેરાત મહત્વપૂર્ણ છે. ચૂંટણી વિભાગ દ્વારા પણ ચૂંટણીલક્ષી કામગીરી તેજ કરવામાં આવી છે. મોરબી જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું નવું રોટેશન મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી અનામત છે. જો કે, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે એસઇબીસી એટલે કે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, મોરબી-હળવદ તાલુકા પંચાયત સામાન્ય સ્ત્રી અનામત તથા ટંકારા-માળીયા (મી) તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે સામાન્ય ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે.
    Click here to Read More
    Previous Article
    લીમખેડામાં AAPની 'વિજય વિશ્વાસ સભા':અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભાસ્થળે પહોંચ્યા, જનમેદની ઉમટી
    Next Article
    સુરેન્દ્રનગરમાં વસ્તી ગણતરી 2027ની તૈયારીઓ શરૂ:ચાર્જ અધિકારીઓ અને ફિલ્ડ ટ્રેનર્સને તાલીમ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment