Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતાએ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું:રહાણે-રઘુવંશી પીચ પર ગુંદરની જેમ ટકી રહ્યા, SRHના બોલર્સ કંટાળ્યા; ચક્રવર્તી, નારાયણ-કાર્તિકે બોલિંગમાં કમાલ કર્યો

    1 day ago

    IPL 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને 165 રન પર ઓલઆઉટ કરી દીધું છે. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ માટે ટ્રેવિસ હેડે ફિફટી ફટકારી હતી. તેણે 28 બોલમાં 61 રન બનાવ્યા હતા. જ્યારે ઇશાન કિશને 42 રનની મહત્વની ઇનિંગ રમી હતી. બીજી તરફ, કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. સુનિલ નારાયણ અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ લીધી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), અનિકેત વર્મા, આર સ્મરણ, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, ઇશાન મલિંગા, શિવાંગ કુમાર. ઈમ્પેક્ટ પ્લેયર્સ: પ્રફુલ હિંગે, હર્ષ દુબે, લિયમ લિવિંગસ્ટન, સાકિબ હુસૈન, ઝીશાન અંસારી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગકૃષ રઘુવંશી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનિલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા. ઈમ્પેક્ટ પ્લેયર્સ: ફિન એલન, રમનદીપ સિંહ, તેજસ્વી દહિયા, નવદીપ સૈની, ટિમ સાયફર્ટ.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ગુજરાતે ટૉસ જીતતા જ ફેન્સે બૂમો પાડી:કેપ્ટન ગિલે પહેલા બોલિંગ લીધી; હેડ ટુ હેડમાં બન્ને વચ્ચે કાંટાની ટક્કર
    Next Article
    40 દિવસમાં રાજસ્થાન રોયલ્સના માલિક બદલાયા:મિત્તલ અને પૂનાવાલાએ ₹15,660 કરોડની મેગા ડીલ ફાઈનલ કરી, IPLના ઈતિહાસનો બીજો સૌથી મોટો સોદો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment