Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ગુજરાતે ટૉસ જીતતા જ ફેન્સે બૂમો પાડી:કેપ્ટન ગિલે પહેલા બોલિંગ લીધી; હેડ ટુ હેડમાં બન્ને વચ્ચે કાંટાની ટક્કર

    23 hours ago

    IPL 2026માં દિવસની બીજી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમે પોતાની પ્લેઇંગ-11માં એક બદલાવ કર્યો છે. નિશાંત સિંધુ ડેબ્યૂ કર્યું છે. બીજી તરફ પંજાબની ટીમમાં વિજયકુમાર વૈશાખ અને જેવિયર બાર્ટલેટ પરત ફર્યા છે. પંજાબે આ સીઝનમાં અત્યાર સુધી 8 મેચ રમી છે, જેમાંથી 6માં તેમને જીત મળી છે. ટીમ 13 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ, ગુજરાતે 9 મેચમાં 5 જીત નોંધાવી છે. ટીમ 10 પોઇન્ટ્સ સાથે પાંચમા સ્થાને છે. ગુજરાતને પ્લેઑફની દાવેદારી મજબૂત કરવા માટે આ મેચમાં જીત અત્યંત જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    PBKS vs GT Match Live: पंजाब का दबदबा होगा कायम या जीत की हैट्रिक लगाएगा गुजरात ? | IPL 2026
    Next Article
    કોલકાતાએ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું:રહાણે-રઘુવંશી પીચ પર ગુંદરની જેમ ટકી રહ્યા, SRHના બોલર્સ કંટાળ્યા; ચક્રવર્તી, નારાયણ-કાર્તિકે બોલિંગમાં કમાલ કર્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment