Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર પોલીસ ગરબીમાં નાની દીકરીઓને લાણી-ઇનામ અપાયા:SP પ્રેમસુખ ડેલૂના હસ્તે રૂ. 501નું રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરાઈ

    1 day ago

    સુરેન્દ્રનગર પોલીસ લાઇન ખાતે નવરાત્રિ નિમિત્તે પરંપરાગત પોલીસ ગરબીનું આયોજન કરાયું હતું. આ ગરબીમાં નાની દીકરીઓને લાણી અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના હસ્તે દીકરીઓને રૂ. 501નું રોકડ ઇનામ અપાયું. તેમનો હેતુ દીકરીઓને પ્રોત્સાહન આપવાનો અને તેમની પ્રતિભાને સન્માન આપવાનો હતો. આ કાર્યક્રમમાં એએસપી વેદિકા બિહાની, હેડક્વાર્ટર ડીવાયએસપી પાર્થ પરમાર, એલસીબી પીઆઈ ભાવેશ સિંગરખિયા, સિટી એ ડિવિઝન પીઆઈ સંગાડા અને બી ડિવિઝન પીઆઈ જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે પણ દીકરીઓને લાણી આપી હતી. નવરાત્રિના પાંચમા નોરતે ચોટીલા ખાતે નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભાગ લેનારી દીકરીઓને પણ સન્માનિત કરાઈ. આ દીકરીઓએ નવદુર્ગાના સ્વરૂપમાં રજૂઆત કરી હતી અને તલવારબાજી તથા તલવાર રાસમાં કળાનું પ્રદર્શન કર્યું હતું. તેમને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરાઈ.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં ગરબા રમીને પરત ફરતા બે યુવતી, એક યુવકનું મોત:અડાલજ નજીક કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ, રાજકોટની યુવતી અમદાવાદમાં MBBSના છેલ્લા વર્ષમાં હતી
    Next Article
    પૂર્વ ક્રિકેટર-MP યુસુફે દીદીની 'મમતા' છોડતા જમીનની 'ભેટ':પહેલા 500 ચો.મી પ્લોટ માટે મામલો હાઇકોર્ટ ગયો, હવે વડોદરા મનપા સામેથી ફાળવશે, સ્ટેન્ડિગમાં મંજૂરી માટે દરખાસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment