Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં બૂટલેગરની ગાડી પર SMCનું ફાયરિંગ:શાહીબાગથી પીછો કરતા સમયે બૂટલેગરે SMCની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો, ફાયરિંગ થતા બૂટલેગર ફરાર

    8 hours ago

    અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ જવાના રસ્તા પર SMCની ટીમે ફાયરિંગ કર્યું છે. SMCની ટીમ શાહીબાગથી બુટલેગરની ગાડીનો પીછો કરી રહી હતી, પરંતુ બુટલેગર ભાગી રહ્યો હતો. આ દરમિયાન બુટલેગરે SMCની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરતા SMCની ટીમે બુટલેગરની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. જો કે બુટલેગર ફાયરિંગ થતા જ ત્યાંથી ભાગી ગયો છે. હાલ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    સાઉદી અરેબિયાના એરપોર્ટ-તેલના ઠેકાણા પર હૂતી બળવાખોરોનો હુમલો:3ના મોત, ભારતીય સહિત 10 ઘાયલ; અમેરિકાએ પોતાના રાજદ્વારીઓને દેશ છોડવા કહ્યું
    Next Article
    Gujarat Government | CMએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી પાણીની વ્યવસ્થાને લઈને સતત સમીક્ષા | Gandhinagar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment