Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​જૂનાગઢના ચોરવાડમાં SMCનો દરોડો,35થી વધુ જુગારીઓ ઝડપાયા:રોકડ રૂપિયા, વાહનો અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલની જપ્ત

    6 hours ago

    ​જૂનાગઢના ચોરવાડમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) ડેલામાં ચાલતા હાજર-વડલીના જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં 35થી વધુ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. SMCની ટીમે સ્થળ પરથી રોકડ રૂપિયા, વાહનો અને મોબાઈલ ફોન સહિતનો વિપુલ પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરીને તેની ગણતરી હાથ ધરી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, આ દરોડા બાદ વડાલ, દોલતપરા અને સુત્રેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા અન્યો જુગારધામો સન્નાટો છવાઈ જતાં તુરંત બંધ થઈ ગયા છે. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ….
    Click here to Read More
    Previous Article
    Heatwave In India: गर्मी से लोग परेशान, कहीं बाहर घूमने का प्लान तो नहीं बना रहे आप? | Social List
    Next Article
    સોમનાથ મહાદેવને જન્માષ્ટમીએ 'કૃષ્ણ દર્શન શૃંગાર' કરાયો:જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણની પ્રતિકૃતિ, 2 કરોડના સોનાના મુગટથી શણગાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment