Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરવાડમાં SMC બાદ સ્થાનિક પોલીસે ઝડપ્યા 20 જુગારીઓ:પોલીસે ફરી જુગારધામ પર રેડ પાડી 2.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    9 hours ago

    ​ચોરવાડ પોલીસ દ્વારા સોસાયટીમાં જાહેર જગ્યા પર ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 20 પુરુષોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 89,220 રોકડા, રૂ. 1,60,500ની કિંમતના 20 મોબાઈલ ફોન, 4 ગંજીપત્તાની કેટ અને 2 પાથરણા મળી કુલ રૂ. 2,49,720નો મુદ્દામાલ કબ્જે કરી જુગાર-ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. SMCએ 44 આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી અગાઉ જન્માષ્ટમી પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ચોરવાડમાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો. SMCની એ કાર્યવાહીમાં રૂ. 3,72,200 રોકડા, 1 ફોર-વ્હીલર, 11 ટુ-વ્હીલર, 42 મોબાઈલ અને જુગાર સાહિત્ય મળી કુલ રૂ. 16,02,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તે સમયે SMC દ્વારા 44 આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી, જ્યારે વાડી ભાડે આપનાર લાલાભાઈ અને વીરેન સેવરાને વોન્ટેડ જાહેર કરાયા હતા. ​ઝડપાયેલા આરોપીઓ
    Click here to Read More
    Previous Article
    નારોલમાંથી 445 ગ્રામ ગાંજા સાથે બારેજાનો શખ્સ ઝડપાયો:સુરતથી ગાંજો લાવી વટવા સાસરીમાં સંતાડ્યો હતો, ત્યાંથી બારેજા લઈ જતી વખતે પોલીસે પકડ્યો
    Next Article
    ભુજ નજીક મિરઝાપરમાં LCBનો દારૂના જથ્થા પર સપાટો:વેન્યુ કારમાંથી 206 બોટલ દારૂ અને 73 બીયરના ટીન ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment