Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિરાજ અને શ્રીલંકન બેટર વચ્ચે જબરું સ્લેજિંગ થયું:પ્રસિદ્ધે ફાયદો ઉઠાવતા બાઉન્સર નાખીને કામિલ મિશારાને પેવેલિયન ભેગો કર્યો; SLએ ત્રીજી વિકેટ પણ ગુમાવી

    1 day ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. શ્રીલંકન ટીમે પોતાની પહેલી ઇનિંગમાં 8/2ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું. પહેલી ઇનિંગમાં શ્રીલંકાનો સ્કોર 52/3 છે. ટીમ તરફથી પાસિન્દુ સૂરિયાબંદરા અને કામિન્દુ મેન્ડિસ ક્રિઝ પર છે. આ પહેલાં ભારતે ધ્રુવ જુરેલના અણનમ 115 રનની મદદથી પોતાની પહેલી ઇનિંગ 503/9ના સ્કોર પર ડિકલેર કરી હતી. જવાબમાં શ્રીલંકાએ બીજા દિવસના છેલ્લા સેશનમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    India Great PR Sreejesh Asks 'Uncomfortable Question' After Hockey World Cup 2026 Exit: "Stop Hiding"
    Next Article
    હાથમાં તિરંગો હતો, ત્યારે જ પેલેટ ગન વાગી:સાહિલે કહ્યું- ભાન આવ્યું ત્યારે હોસ્પિટલમાં હતો; આંખમાં હજું 2 છરા ફસાયેલાં છે, દેખાતું નથી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment