Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢના કપાસીયા પાસે બાઈક-કાર અકસ્માત, 2 યુવકના મોત:રાત્રિના સમયે સર્જાયો ગંભીર અકસ્માત, પોલીસે તપાસ શરૂ કરી

    1 day ago

    બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કપાસીયા ગામ પાસે રાત્રે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોના મોત થયા. પ્રાથમિક માહિતી મુજબ, કપાસીયા ગામ નજીક રાત્રિના સમયે બાઈક અને કાર કોઈ કારણસર અથડાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો. અકસ્માતની જાણ થતા જ અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં થયો અને તેનું કારણ શું હતું તે જાણવા પ્રયાસો ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    આજે 'ભીડશાહી' પર 'લોકશાહી'ની જીત:સંબિત પાત્રાએ કહ્યું- જંતર-મંતરની કહાની ભારતની કહાની નથી, રાહુલને નાલાયક નેતા ગણાવ્યા
    Next Article
    બોટાદમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓએ નાટક દ્વારા ડ્રગ્સ, સાયબર ક્રાઈમ અને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment