Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે શ્રીલંકાને ફોલોઓન આપ્યું:SL પહેલી ઇનિંગમાં 290 રનમાં ઓલઆઉટ, પ્રસિદ્ધ ક્રિષ્ના-માનવ સુથારને 3-3 વિકેટ, સોનલ દિનુષાની સદી

    1 day ago

    કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાની ટીમ પહેલી ઇનિંગ્સમાં 290 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે 213 રનની લીડ મેળવ્યા બાદ શ્રીલંકાને ફોલોઓન આપ્યું છે. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના અને માનવ સુથારે 3-3 વિકેટ ઝડપી, જ્યારે સોનલ દિનુષાએ 103 રનની શાનદાર સદીની ઇનિંગ્સ રમી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશ્રા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    दिल्ली लक्ष्मी योजना की पहली किश्त आज होगी जारी, खाते में आएंगे 2500 रुपये, रक्षाबंधन से पहले बड़ा तोहफा
    Next Article
    કાલુપુરથી જાસપુર રિક્ષામાં જતા 4 યુવકને છરી બતાવી લૂંટ:વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણના કામ માટે ઝારખંડથી આવેલા યુવકો પાસેથી 28 હજાર રોકડા પડાવ્યા, રિક્ષા ચાલક સહિત બેની અટકાયત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment