Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડગેએ કહ્યું- SIR પહેલાંની મતદાર યાદી જાહેર કરવામાં આવે:બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માગ, INDIA બ્લોકની બેઠકમાં 19 વિપક્ષી દળો સામેલ થયા

    8 hours ago

    દિલ્હીમાં વિપક્ષી દળોના I.N.D.I.A. બ્લોકની બેઠક શરૂ થઈ ગઈ છે. તેમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ચૂંટણી પંચની અંદર સામે આવેલા મતભેદો પર ચર્ચા થશે. બેઠકમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી, આરજેડીના તેજસ્વી યાદવ, જમ્મુ-કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લા, ડાબેરી નેતા દીપાંકર ભટ્ટાચાર્ય અને સમાજવાદી પાર્ટીના નેતા કૉન્સ્ટિટ્યુશન ક્લબ ઑફ ઇન્ડિયા પહોંચી ચૂક્યા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બેઠકમાં સામેલ નહીં થાય. તેમની જગ્યાએ પાર્ટીના અન્ય નેતાઓ બેઠકમાં પહોંચ્યા છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટી અને ડીએમકે તરફથી કોઈ નેતા સામેલ નહીં થાય. I.N.D.I.A. બ્લોકની બેઠક શરૂ થતાં જ કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે X પર પોસ્ટ કરીને કહ્યું કે બેઠકમાં કોંગ્રેસ (INC), સમાજવાદી પાર્ટી (SP), તૃણમૂલ કોંગ્રેસ (AITC), NCP (SP), શિવસેના (UBT), RJD, CPM, CPI, જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC), PDP, JMM, CPI-ML, IUML, KC (M), MDMK, VCK, RSP, KC (J) અને AIFB સહિત અનેક દળો સામેલ છે. I.N.D.I.A. બ્લોકની બેઠક સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચે આપેલ લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    સચિન-કોહલીના ક્લબમાં સામેલ થઈ શકે છે રોહિત શર્મા:વન-ડેમાં 12 હજાર રનથી 73 રન દૂર; ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી, JKના આકિબ નબીએ ડેબ્યૂ કર્યું
    Next Article
    પાટણ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની 26મી વાર્ષિક સભા:પ્રાકૃતિક ખેતી પર ચર્ચા, ખેડૂતોને સહકારી માળખાની માહિતી અપાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment