Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસનું ચૂંટણી પંચને બદનામ કરવાનું કાવતરું:SIR પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી, કોંગ્રેસ જનમત ગુમાવી ભ્રામક પ્રચાર કરતી હોવાનો ધારાસભ્યનો આક્ષેપ

    8 hours ago

    ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયાને લઈને કોંગ્રેસ દ્વારા ફેલાવાઈ રહેલા ભ્રામક પ્રચાર સામે ભાજપે ભરૂચમાં પત્રકાર પરિષદ યોજી. ભાજપે કોંગ્રેસના કાવતરાનો પર્દાફાશ કર્યો. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરેશ લાડ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ સહિતના નેતાઓ હાજર રહ્યા. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પત્રકાર પરિષદ સંબોધી. ધારાસભ્ય મિસ્ત્રીએ કહ્યું કે, SIR મુદ્દે કોંગ્રેસનો ભ્રામક પ્રચાર ચૂંટણી પંચના કમિશનરોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ બાદ ખોટો સાબિત થયો. કમિશનરોએ સ્પષ્ટ કર્યું કે SIR પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી છે, ફોર્મ નંબર 6 માં કોઈ બદલાવ નથી. તેમણે ઉમેર્યું કે, ચૂંટણીઓમાં હાર મળતા કોંગ્રેસ EVM, SIR અને બંધારણીય સંસ્થાઓ પર દોષ ઢોળી રહી છે. કોંગ્રેસ દેશને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. ધારાસભ્યએ નાગરિકોને આવા ખોટા પ્રચારમાં ન આવવા અપીલ કરી.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસને અલગ અલગ વિભાગો માહિતી આપતા ના હોવોનો આક્ષેપ:'બે મહિનાથી પત્રો લખ્યા છતાં માહિતી આપતાં નથી', નબળી રજૂઆતથી AMC સામાન્ય સભા નીરસ
    Next Article
    સોલાર કંપનીના નામે છેતરપિંડી: 3.20 કરોડના 47 વાહન રિકવર:સુરેન્દ્રનગર પોલીસે 4 આરોપીને પકડ્યા, ચોટીલામાં 6 ગુના નોંધાયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment