Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્ચ રોકવામાં આવી તો વિપક્ષી સાંસદો રસ્તા પર બેઠા:રાહુલના હાથમાં પોસ્ટર- 'જ્ઞાનેશ, ઈટ્સ ડન બ્રો'; SIRમાં 13 કરોડના નામ કપાયા

    1 day ago

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માગને લઈને 19 વિપક્ષી પાર્ટીઓના સાંસદો સેવ ડેમોક્રેસી માર્ચ કાઢી રહ્યા છે. પોલીસે વિપક્ષી સાંસદોને આગળ વધતા રોકી દીધા છે. ત્યારબાદ રાહુલ-પ્રિયંકા સહિત વિપક્ષી સાંસદો જમીન પર બેસી ગયા છે. સાંસદો સેવ ડેમોક્રેસીનું બેનર લઈને પહોંચ્યા છે અને 'જ્ઞાનેશ કુમર રાજીનામું આપો'ના નારા લગાવી રહ્યા છે. સંસદ માર્ગ, જંતર-મંતર અને ચૂંટણી પંચની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં નવી સંસદથી ચૂંટણી પંચ સુધીના માર્ચમાં AAP અને DMK સામેલ નથી. INDIA ગઠબંધને 11 ઓગસ્ટ 2025ના રોજ પણ સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કાઢી હતી. તેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર સહિત 25 વિપક્ષી પાર્ટીઓ સામેલ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    Wikipedia Operator Says OpenAI's Rogue Agents Possibly Tied To Data Service Disruption In May
    Next Article
    ભાવનગરના ત્રાપજમાં ટ્રેલર પાછળ બોલેરો ઘૂસી, 6ના મોત:અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટનો સ્ટાફ હોવાનું અનુમાન, લોકોના ટોળેટોળા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment