Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના વિદ્યાર્થીએ SGFI ચેસમાં ત્રીજો ક્રમ મેળવ્યો:ઇનોવેટિવ સ્કૂલના અયાન જાદવે ઝોન કક્ષાએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

    10 hours ago

    રાજકોટની ઇનોવેટિવ સ્કૂલ (ગુજરાતી માધ્યમ) માટે આ ગર્વની ક્ષણ છે. શાળાના વિદ્યાર્થી જાદવ અયાન લિમેશ ભાઈએ SGFI અંડર-11 ચેસ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેણે ઝોન કક્ષાએ ત્રીજો ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીની આ સફળતા બદલ ઇનોવેટિવ સ્કૂલ, રાજકોટના આચાર્ય, શિક્ષકો અને સમગ્ર શાળા પરિવારે તેને અભિનંદન પાઠવ્યા છે. તેમણે અયાનના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ આપી છે.
    Click here to Read More
    Previous Article
    SGFIમાં રાજકોટની વિદ્યાર્થીનીએ રાજ્ય કક્ષાએ ત્રીજો ક્રમ મેળવ્યો:હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત અને ઇનોવેટિવ સ્કૂલનું પ્રતિનિધિત્વ કરશે
    Next Article
    રાજકોટના ખેલૈયાઓને પોલીસે લેવડાવ્યા સંકલ્પ:ગરબા એ માત્ર ઉત્સવ નથી પરંતુ ગુજરાતની સંસ્કૃતિ છે, બહેન દીકરીઓને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવી, યુવાનોને ખાસ નશા અને વ્યસનથી દૂર રહેવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment