Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SG હાઈવે પર ભારે ટ્રાફિક:થલતેજથી મકરબા સુધી વાહનો ફસાયા, 5 કિમી અંતર કાપતા કલાકો લાગ્યા

    16 hours ago

    SG હાઈવે પર થલતેજથી ઇસ્કોન તેમજ ઈસ્કોનથી મકરબા તરફ જતા રોડ પર આખો દિવસ ટ્રાફિક જામ રહ્યો હતો.. કામ ધંધે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઇસ્કોન બ્રિજ પર વાહનોની લાંબી લાઈન જોવા મળી રહી બકી. ઇસ્કોન બ્રિજ ઊતરતા કર્ણાવતી ક્લબ બાજુ જતા બ્રિજ બનતો હોવાને લીધે ભારે ટ્રાફિક થયો હતો. આ સિવાય મકરબા પાસે પણ ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં મુખ્યમંત્રીનો કાફલો ફસાયો:પેલેડિયમ મોલ પાસે સીએમને પણ ના મળ્યો રસ્તો, ટ્રાફિકમાં અટવાયા
    Next Article
    ગુજરાત સચિવાલય સેવામાં મોટી રાહત:સેક્શન અધિકારીની ભરતીના નિયમો બદલાયા, બઢતીનો કોટા વધારીને 60 ટકા કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment