Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાકરીયા મંદિરમાં કાળીચૌદશની ઉજવણી થઈ:આતશબાજી અને SFX ફાયર શો યોજાયા, હનુમાનજીને 108 અન્નકૂટનો ભોગ ધરાવાયો

    12 hours ago

    અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામના શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં કાળીચૌદશની ઉજવણી કરવામાં આવી. નવનિર્મિત મંદિરમાં આ પર્વ પહેલી વાર યોજાયો હતો. મંદિર ટ્રસ્ટે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આતશબાજી અને SFX ફાયર શો પણ યોજાયા. ‘જય જય રામ’ના નાદ વચ્ચે ફાયર શો જોવા મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓ આવ્યા હતા. આ પ્રસંગે હનુમાનજીને 108 અન્નકૂટનો ભોગ ધરાવાયો હતો. બજરંગબલીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. રાત્રે હવન બાદ સમૂહ આરતી યોજાઈ હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આરતીમાં ભાગ લીધો અને પરિવાર તથા સમાજની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    કાળી ચૌદશે હવા ઝેરી, દિવાળીએ શ્વાસ લેવો મુશ્કેલ બનશે:અમદાવાદ એરપોર્ટ સહિત 3 વિસ્તારમાં AQI 230ને પાર; આ રીતે બચવું
    Next Article
    બોટાદમાં મહિલા સુરક્ષા અંગે રંગોળી બનાવી:181 અભયમ ટીમે દિવાળી પર સન્માન, સતામણી સામે અવાજ અને હેલ્પલાઇનનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment