Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SBIના કર્મચારીઓની 25-26 મેના રોજ હડતાળ:તેનાથી 5 દિવસ સુધી કામ ઠપ્પ રહી શકે છે, 16 માંગણીઓને લઈને દેશવ્યાપી હડતાળ

    4 days ago

    સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના કર્મચારીઓ 25 અને 26 મેના રોજ બે દિવસની હડતાળ પર જઈ શકે છે. ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) એ તેમની 16 માંગણીઓ માટે આ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળ કર્મચારીઓના અધિકારોનું રક્ષણ, કામ કરવાની સારી પરિસ્થિતિ સુનિશ્ચિત કરવા અને ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને બોલાવવામાં આવી છે. SBI કર્મચારીઓની 16 મુખ્ય માંગણીઓ: હડતાળની અસર શું થશે? આ હડતાળ 'વર્કમેન કેટેગરી' (ક્લાર્ક અને અન્ય સ્ટાફ) ની છે, તેથી ચેક ક્લિયરિંગ, કેશ કાઉન્ટર અને પાસબુક અપડેટ જેવા કામો અટકી શકે છે. સતત 5 દિવસ બંધ SBI માં કામકાજ ઠપ રહી શકે છે આ બે દિવસની હડતાળના કારણે SBI સતત 5 દિવસ બંધ રહી શકે છે. 23 મેના રોજ ચોથો શનિવાર અને 24 મેના રોજ રવિવારના કારણે બેંકો બંધ રહેશે. 25 અને 26 મેના રોજ બે દિવસની હડતાળ રહેશે. જ્યારે 27 મેના રોજ ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) / ઈદ-ઉઝ-ઝુહાના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં બેંકો ખુલશે નહીં.
    Click here to Read More
    Previous Article
    ઇરાક ક્રૂડ ઓઇલ પર 33 ડોલર સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું:યુદ્ધની વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવું પડશે; ભારત ઇરાકી તેલનો ત્રીજો સૌથી મોટો ખરીદદાર
    Next Article
    રાઘવ ચઢ્ઢાએ કહ્યું- અમારી પાસે 21 રાજ્યોની પોલીસ:CMએ કહ્યું, "પંજાબમાં ભાજપના MLA 2 ,રાજ્યસભા MP 6, આ કેવી રીતે?; કેજરીવાલે કહ્યું- મોદી સરકાર ફેબ્રુઆરીમાં પડશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment