Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરની ધ્રુવીબેન વાઘેલાની SAG ટેબલ ટેનિસમાં પસંદગી:નડિયાદ ખાતેની સ્પર્ધા માટે ગુજરાત ટીમના ભાગ બન્યા

    2 days ago

    ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા આયોજિત ટેબલ ટેનિસ પસંદગી પ્રક્રિયામાં લાલપુરના ધ્રુવીબેન રવિભાઈ વાઘેલાની પસંદગી થઈ છે. તેમની પસંદગી નડિયાદ ખાતે યોજાનારી સ્પર્ધા માટે કરવામાં આવી છે. ધ્રુવીબેનની આ સિદ્ધિ તેમના સતત પરિશ્રમ, શિસ્ત અને રમત પ્રત્યેના સમર્પણનું પરિણામ છે. આ ઉપલબ્ધિથી લાલપુરનું ગૌરવ વધ્યું છે અને અન્ય યુવા ખેલાડીઓને પણ રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા મળશે. ધ્રુવીબેનની સફળતા પાછળ કોચ ધવલભાઈ નાકર અને પાર્થભાઈ માકડીયાનું માર્ગદર્શન અને મહેનત મહત્વપૂર્ણ રહ્યા છે. તેમના યોગદાન બદલ સૌએ અભિનંદન પાઠવ્યા છે. આશા વ્યક્ત કરવામાં આવી છે કે ધ્રુવીબેન ભવિષ્યમાં રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધુ સફળતા પ્રાપ્ત કરી લાલપુર અને ગુજરાતનું નામ રોશન કરશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં 24 કલાકમાં 207 મીમી વરસાદ:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, 47 રસ્તા બંધ થયા
    Next Article
    લાંબા દિવસના વિરામ બાદ જિલ્લામાં વરસાદી માહોલ:દહેગામ અને ગાંધીનગરમાં પોણો ઈંચ વરસાદ, વાવણીલાયક વરસાદની ખેડૂતોને રાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment