Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં ₹95 લાખના ખર્ચે 1100 મીટર CC રોડનું ખાતમુહૂર્ત:નવા ચૂંટાયેલા સભ્યો દ્વારા લોકઉપયોગી કામગીરીનો પ્રારંભ

    8 hours ago

    વઢવાણ ખાતે ₹95 લાખના ખર્ચે 1100 મીટર લાંબા નવા સી.સી. રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રોડ અંદાજિત 6 મીટર પહોળો હશે અને તેનાથી સ્થાનિક લોકોને સુવિધા મળશે. આ રોડ વઢવાણ મેળાના મેદાનથી વડ સુધીના બિસ્માર રસ્તાના સ્થાને બનાવવામાં આવશે. અગાઉ આ રસ્તો જર્જરિત હાલતમાં હતો, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડતી હતી. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11ના નવા ચૂંટાયેલા સભ્યો રાજેન્દ્ર રાઠોડ, મહેન્દ્રસિંહ ગોહિલ (લાલભા) અને તેમના સાથી મિત્રો દ્વારા આ લોકઉપયોગી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચૂંટણી બાદ મંજૂર થયેલા વિકાસ કાર્યોને હવે વેગ આપવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    માહિતી વિભાગમાં બઢતી સાથે બદલી:પારુલ મણિયારને ગાંધીનગર ઇલેક્ટ્રોનિક મીડિયા શાખામાં મૂકાયા, જાણો કોને ક્યાં જવાબદારી સોંપાઈ
    Next Article
    Indian Mango Craze In US Goes Viral, Triggers Debate Over High Demand

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment