Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનું ₹920 ઘટીને ₹1.47 લાખ પર આવ્યું:એક કિલો ચાંદી ₹3,176 સસ્તી થઈ, સપ્ટેમ્બરમાં સોનું ₹8 હજાર અને ચાંદી ₹17 હજાર ઘટી હતી

    7 घंटे पहले

    સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 6 ઑક્ટોબરે ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનું 920 રૂપિયા ઘટીને 1.47 લાખ રૂપિયા પર આવી ગયું છે. જ્યારે એક કિલો ચાંદી 3,176 રૂપિયા સસ્તી થઈને 2.21 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. સપ્ટેમ્બરમાં સોનું 8 હજાર અને ચાંદી 17 હજાર સસ્તી થઈ આ પહેલાં ગયા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં સોનું 8 હજાર અને ચાંદી 15 હજાર રૂપિયા સસ્તી થઈ હતી. 31 ઑગસ્ટે સોનું પ્રતિ 10 ગ્રામ 1.56 લાખ રૂપિયા હતું, જે 30 સપ્ટેમ્બરે ઘટીને 1.48 લાખ રૂપિયા પર આવી ગયું. તેવી જ રીતે 1 કિલો ચાંદીની કિંમત 2.37 લાખ રૂપિયાથી ઘટીને 2.20 લાખ રૂપિયા થઈ ગઈ. શું આ ઘટાડો લાંબો સમય ચાલશે? નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ યથાવત રહી શકે છે: જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદી ઓળખવાની 4 રીતો
    Click here to Read More
    Previous Article
    83% દુકાનદારો UPI ચાર્જ ચૂકવવા તૈયાર નથી:ખર્ચ ગ્રાહકો પર નાખવામાં આવે તો 86% લોકો UPI પેમેન્ટ નહીં કરે; લોકલસર્કલ્સનો સર્વે
    Next Article
    બંગાળ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીની 6 બેઠકો પર મતદાન:બંગાળમાં પોલીસે હુમાયું કબીરની ધરપકડ કરી; મમતા ન તો CM- ધારાસભ્ય, ન ઉમેદવાર

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment