Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં બે આરોપીઓ પકડાયા:કમલાબાગ પોલીસે મહારાષ્ટ્રના પૂણેના મદદગારી કરનાર બેને ઝડપી પાડ્યા, કોર્ટમાં રજૂ કરાયા

    2 days ago

    પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. 72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં બે ફરાર આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓએ વિદેશ મોકલવાની લાલચ આપીને ખોટા વિઝા અને દસ્તાવેજો તૈયાર કરી ફરિયાદી સાથે મોટી છેતરપિંડી આચરી હતી. પોલીસ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે સહઆરોપી અનિલ દત્તાત્રેય રાઉત સતારા જિલ્લાના કરાડ શહેરમાંથી અને સહઆરોપી નેહા પ્રદીપ ચવાન પુણે જિલ્લાના વડગાવ માવલ ખાતેથી મળી આવ્યા હતા. બંને આરોપીઓએ ગુનામાં તેમના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જેલ હવાલે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી. ગોજીયા અને પોલીસ સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    સોનમ વાંગચૂકના સમર્થનમાં ભાવનગરમાં વિરોધ પ્રદર્શન યોજાયું:ઘોઘા ગેઇટ ચોક પાસે પોસ્ટર સાથે કોંગ્રેસ નેતા અને યુવાનો રસ્તા પર ઉતર્યા
    Next Article
    Iran Ally Houthis Announces 'Sea Navigation Ban' On Saudi Arabia As West Asia Tensions Escalate

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment