Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનું આ અઠવાડિયે ₹5643 ઘટીને ₹1.36 લાખ પર આવ્યું:ચાંદી ₹4868 સસ્તી થઈ, ₹1.78 લાખ પ્રતિ કિલો વેચાઈ રહી છે

    1 day ago

    આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 5,643 રૂપિયાનો ઘટાડો થઈને તે 1.36 લાખ રૂપિયા પર આવી ગયા છે. બીજી તરફ, 1 કિલો ચાંદીની કિંમતમાં પણ આ અઠવાડિયે 4,868 રૂપિયાનો ઘટાડો થઈને તે 1.78 લાખ રૂપિયા પર આવી ગઈ છે. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 6 નવેમ્બરે સોનું 1.41 લાખ રૂપિયા અને ચાંદી 1.83 લાખ રૂપિયા પર હતી. અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો ઓલ ટાઈમ હાઈ કરતાં ચાંદી 2.08 લાખ રૂપિયા સસ્તી થઈ આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ 2.30 લાખ રૂપિયા હતો, જે 29 જાન્યુઆરીએ વધીને 3.86 લાખ રૂપિયાના ઓલ ટાઇમ હાઈ પર પહોંચી ગયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં ચાંદી 2.08 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે. બીજી તરફ, 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાનો ભાવ 1.33 લાખ રૂપિયા હતો, જે 29 જાન્યુઆરીએ વધીને 1.76 લાખ રૂપિયા ઓલ ટાઇમ હાઈ પર પહોંચી ગયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં સોનું 40 હજાર રૂપિયા સસ્તું થઈ ગયું છે. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદી ઓળખવાની 4 રીતો
    Click here to Read More
    Previous Article
    વૈભવ વિશ્વનો સૌથી યંગેસ્ટ T20 કેપ્ટન બન્યો:15 વર્ષ 232 દિવસની ઉંમરે બિહારની કમાન સંભાળી; ગુજરાતના ખિલન પટેલે બેટિંગમાં ધબધબાટી બોલાવી
    Next Article
    ટ્રમ્પ-પુતિન-જિનપિંગની પહેલીવાર એકસાથે બેઠક:80 વર્ષ બાદ 3 મહાસત્તાઓ વચ્ચે વાતચીત થશે, ઈરાન યુદ્ધ પર મોટો નિર્ણય શક્ય

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment