Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં ગેરકાયદેસર બ્લેકટ્રેપનું ડમ્પર ઝડપાયું:રોયલ્ટી પાસ વગરના વાહનમાંથી ₹40.20 લાખનો મુદ્દામાલ જપ્ત

    9 hours ago

    ચોટીલા: નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે સારસાણા-નવાગામ રોડ પર ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનોની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન રોયલ્ટી પાસ વગર બ્લેકટ્રેપ ભરીને પસાર થતું એક ડમ્પર ઝડપાયું હતું. આ ગેરકાયદેસર બ્લેકટ્રેપનું વહન કરતા ડમ્પરને જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹40,20,000 (ચાલીસ લાખ વીસ હજાર રૂપિયા) આંકવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં એક ડમ્પરનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા આ મુદ્દામાલને થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. વાહન માલિક સામે ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા) નિયમો, 2017 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓ વચ્ચે ‘ઝાડુ યુદ્ધ’ જામ્યું, VIDEO:ભેસ્તાનમાં રણચંડી બનેલી મહિલાઓ લાકડા અને સાવરણી લઈને એકબીજા પર તૂટી પડી, અંતે પોલીસ દોડતી થઈ
    Next Article
    GPSC Exam Update News | રાજ્યભરમાં 60 થી વધુ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન|Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment