Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે સોનાના ભાવમાં ₹353નો ઘટાડો:10 ગ્રામ સોનું ₹1.48 લાખમાં વેચાઈ રહ્યું, 1 કિલો ચાંદી ₹2,105 મોંઘી થઈ

    1 day ago

    આજે એટલે કે 5 ઑક્ટોબરે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન એટલે કે IBJA મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનું 353 રૂપિયા ઘટીને 1.48 લાખ રૂપિયા પર આવી ગયું છે. જ્યારે એક કિલો ચાંદી 2,105 રૂપિયા મોંઘી થઈને 2.23 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. સપ્ટેમ્બરમાં સોનું 8 હજાર અને ચાંદી 17 હજાર સસ્તી થઈ આ પહેલાં ગયા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં સોનું 8 હજાર અને ચાંદી 15 હજાર રૂપિયા સસ્તી થઈ હતી. 31 ઑગસ્ટે સોનું 10 ગ્રામ દીઠ 1.56 લાખ રૂપિયા હતું, જે 30 સપ્ટેમ્બરે ઘટીને 1.48 લાખ રૂપિયા પર આવી ગયું. એ જ રીતે, 1 કિલો ચાંદીની કિંમત 2.37 લાખ રૂપિયાથી ઘટીને 2.20 લાખ રૂપિયા પર આવી ગઈ. શું આ ઘટાડો લાંબા સમય સુધી ચાલુ રહેશે? નિષ્ણાતોનું માનવું છે કે હાલ સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે: જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 વાતોનું ધ્યાન રાખો અસલી ચાંદીની ઓળખ કરવાની 4 રીતો
    Click here to Read More
    Previous Article
    iPhone 17, MacBook Neo and More to Be Discounted During Upcoming Amazon, Flipkart Sales: Offers
    Next Article
    હિંમતનગર-અમદાવાદ હાઈવે પર 2 ઘટનાથી ટ્રાફિક જામ:રાયગઢ પાસે ટ્રક-લક્ઝરીનો અકસ્માત, સાબરડેરી ઓવરબ્રિજ રોડ કામગીરીથી બંધ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment