Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંશોધન સહાય નીતિમાં વિસંગતતા:₹3 લાખ પગારદાર પ્રોફેસરોને વિમાન ભાડું, ₹1 લાખવાળાને ટ્રેન-બસનું ભાડું; કરાર આધારિત અધ્યાપકો બાકાત

    2 days ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક (PG) ભવનોમાં રિસર્ચ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે IQAC (ઇન્ટર્નલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ) દ્વારા વર્ષ 2026-27 માટે નવી સંશોધન નીતિ જાહેર કરવામાં આવી છે. જોકે, આ પોલિસીમાં કરવામાં આવેલી જોગવાઈઓને લઈને શૈક્ષણિક વર્તુળોમાં વિવાદ અને અસંતોષ ઊભો થયો છે. નીતિ અનુસાર, મહિને ₹3 લાખ સુધીનો જંગી પગાર મેળવતા સિનિયર પ્રોફેસરોને હવાઈ મુસાફરી (પ્લેન) નું ભાડું અપાશે, જ્યારે ₹1 લાખ જેટલો પગાર મેળવતા આસિસ્ટન્ટ પ્રોફેસરોને ટ્રેન, બસ કે કારનું જ ભાડું મળશે. સૌથી વધુ અન્યાય કરાર આધારિત (કોન્ટ્રાક્ટ) અધ્યાપકો સાથે થયો છે, જેમને સંશોધન કરવા છતાં એક પણ રૂપિયાની સહાય નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. ₹10 લાખનું બજેટ અને પ્રતિ અધ્યાપક ₹20 હજારની સહાય મર્યાદા યુનિવર્સિટી દ્વારા પોતાના ફંડ (University Own Fund Income Expenditure) માંથી "Seminar/Conference participation by University Teachers" હેડ હેઠળ કુલ ₹10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ટૂંકી હવાઈ મુસાફરીના નિયમને લઈ અધ્યાપકોમાં ગૂંચવણ નીતિમાં સેમિનાર કે કોન્ફરન્સમાં જવા-આવવા માટે 'ટૂંકા અંતરની મુસાફરી' નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સાથે જ ₹10,000 ગ્રેડ પે ધરાવતા અધ્યાપકો માટે હવાઈ મુસાફરીનું પ્રાવધાન કરાયું છે. હવે ટૂંકી હવાઈ મુસાફરી કેટલા કિલોમીટરની ગણવી અને તે કઈ રીતે શક્ય બને તેને લઈને અધ્યાપકો અસમંજસમાં મુકાયા છે. શૈક્ષણિક આલમમાં એવી ચર્ચા છે કે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી અને રજિસ્ટ્રાર ડૉ. અજયસિંહ જાડેજા દ્વારા આ નિયમ અંગે સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે. મુસાફરી અને સહાય મેળવવા માટેના મુખ્ય નિયમો રિએમ્બર્સમેન્ટ માટે 8 મહત્વના પુરાવા રજૂ કરવા પડશે
    Click here to Read More
    Previous Article
    17 ઓગસ્ટે BMS નો ‘ડિમાન્ડ ડે’:50 હજાર કર્મચારીઓના પ્રશ્ને કલેક્ટરને આવેદન, OPS પુનઃ લાગુ કરવા અને ફિક્સ પે પ્રથા નાબૂદ કરવા ઉગ્ર માંગ
    Next Article
    Babar Out Of 1st England Test ? Report Reveals Possible Pak Captaincy Picks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment